રે મન ચાલ ઉઠ|Maru Sahitya 01:01 PM ◆ By રે મન ચાલ ઉઠ, કુદી જા તુ આ નદીમાં.તરતાં નથી આવડતું, ડુબી જા તુ આ નદીમાં. બેસીને કિનારે ક્યાં લગી જોયા કરીશ, તરતાં-ડુબતા બીજાને આ નદીમાં. અત્યારે જો સામો નહીં થાયે આ નીર ની, શું કરીશ જ્યારે કિનારા પણ ફેરવાઈ જાશે આ નદીમાં.-Ronak ટિપ્પણીઓ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો