રાત છે, આ કેવી લાંબી|Maru Sahitya 01:00 PM ◆ By રાત છે, આ કેવી લાંબી, કેમ હજી પુરી નથી થાતી.સવાર નથી થાતી, કે સોનેરી ઉંઘ પણ નથી આવતી. વાંક આ રાત નો નથી, વાંક આ સવાર નો પણ નથી, વાંક માંરી કલ્પનાઓ નો છે, જે કદી પુરી નથી થાતી.-Ronak ટિપ્પણીઓ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો